મિત્રો,હેકિંગ ની દુનિયામાં થતી પ્રવૃત્તિઓને રોકવા માટે CyberLaw અસ્તિત્વમાં આવ્યો છે.હેકિંગની સાથે સાથે આપણી પાસે Cyber Law નું જ્ઞાન હોવું જરૂરી છે.તેથી પ્રસ્તુત આર્ટીકલમાં Cyber Law વિશે ચર્ચા કરવામાં આવી છે.
Cyber Law એટલે શું?
કોઈપણ સુરક્ષિત માહિતી કે જે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય,તેને કોઈપણ વ્યક્તિ દ્વ્રારા કમ્પ્યુટરના ઉપયોગથી ગેરઉપયોગ કે નુકશાન પહોંચાડવામાં આવતી પ્રવૃતિને હેકિંગ માની લેવામાં આવે છે.આ પ્રવૃત્તિ કે જેમાં કોઈપણ વ્યક્તિનો ખરાબ આશય હોવાથી ભારતના કાયદા ૨૦૦૦ પ્રમાણે તેને Cyber Law લાગુ પડી શકાયે છે .હેકિંગ માટે કમ્પ્યુટરને બે રીતે ઉપયોગ કરવામાં આવે છે. (૧)ટુલની જેમ,અને (૨)ટારગેટ તરીકે...
Cyber Law શા માટે અમલમાં આવ્યો.?
સૌ પ્રથમ ૧૯૬૦ માં એક વ્યક્તિ દ્વારા MIT ના કમ્પ્યુટર ને તેની મર્યાદાથી બહાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.તે દિવસથી દુનિયાએ આવા વ્યક્તિને હેકર નામ આપ્યું.૧૯૬૦ પછી દુનિયામાં ધીરે-ધીરે કમ્પ્યુટરની સંખ્યા વધવા લાગી.તેથી ઉપયોગ કરનારની સંખ્યા પણ વધતી ગઈ.ત્યારબાદ ૧૯૭૦ માં અન્ય એક વ્યક્તિએ એવું યંત્ર બનાવ્યું કે જે ટેલીફોનીક સિસ્ટમને હેક કરી શકતું હતું.તે યંત્ર દ્વારા કોઈપણ ટેલીફોન પરથી Free Call કરી શકાતા હતા.તે દિવસથી આ યંત્ર બનાવનાર વ્યક્તિને Phreaker નામ આપ્યું.દુનિયાના પહેલા Phreaker નું નામ John Draper છે. જેઓ Captain Crunch તરીકે પણ ઓળખાય છે.તેમણે એક Blue Box Generator નામનું યંત્ર બનાવ્યું હતું.આ યંત્ર દુનિયામાં ગમે ત્યાં Free Call કરી શકતું હતું.Captain Crunch ની આ શોધ પછી દુનિયામાં Phreaker વધતા ગયા.૧૯૮૦ પછી આ Phreakers ઈન્ટરનેટ તરફ આવીયા.
ક્યાં કાર્ય માટે Cyber Law લાગી શકે છે.? આજે દરેક વ્યક્તિ કમ્પ્યુટર નો ઉપયોગ કરે છે.ઘણા લોકો એથિકલ હેકિંગ દ્વારા જ્ઞાન પણ છે.કેટલીક વાર Cyber Law ના જ્ઞાનના અભાવે લોકો તેમના જ્ઞાનનો દુરુપયોગ કરે છે.જો લોકો Cyber Law ના જ્ઞાન વગર હેકિંગ ની પ્રવૃત્તિ કે તો Cyber Crime હેઠળ તેમની પર Cyber Law લાગુ પડી શકે છે.
Unauthorized Accessઅને હેકિંગ :-
ભારતના Cyber Law પ્રમાણે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ કે સંસ્થાના કમ્પ્યુટરને તેની પરવાનગી વગર ઉપયોગ કરે છે,તો તે Cyber Criminal બની શકે છે.જેમ કે અન્ય યુઝર ના એકાઉન્ટમાં પરવાનગી વગર લોગીન કરવું.
Trojan Attack Hacking :-
ટ્રોજન નો ઉપયોગ અને તે કઈ રીતે કમ્પ્યુટર ને નુકશાન કરે છે.જો કોઈપણ વ્યક્તિ ટ્રોજન દ્વારા અન્ય કોઈપણ કમ્પ્યુટર ને હેક કરે છે,તો તે Cyber Crime ગણાય છે.
Virus & Worm Attack Hacking:-
કોઈપણ વ્યક્તિ અથવા કમ્પ્યુટર પ્રોગ્રામર,વાયરસ કે વોર્મને કોઈપણ કમ્પ્યુટર Resource દ્વારા પ્રસારિત કરે છે. તો Cyber Crime હેઠળ તે કાર્ય માટે Cyber Law લાગુ પડે છે.સામાન્ય રીતે વાયરસ અને વોર્મનો ઉપયોગ માહિતી (Data) નો નાશ કરવા માટે,અથવા યુઝરને તેના કામમાં ખલેલ પહોંચાડવા માટે થાય છે.
E-mail & IRC (Internet Relay Chat) સંબંધિત ગુના (હેકિંગ):-
જો કોઈ વ્યક્તિ બીજાના નામે કોઈપણ વ્યક્તિને ઈ-મેઈલ મોકલે છે.(E-mail Spoofing),એક સાથે બિનજરૂરી ઈ-મેઈલ મોકલે છે(Spaming),ઈ-મેઈલ દ્વારા હાનિકારક પ્રોગ્રામ્સ કે વાયરસ, વોર્મ, ટ્રોજન મોકલે છે.સતત કોઈપણ યુઝરને ઈ-મેઈલ મોકલે છે.(E-mail Bombing),અન્ય યુઝરને ધમકી ભર્યા ઈ-મેઈલ મોકલી કામમાં અડચણ કરે છે.તો આ તમામ કાર્ય માટે Cyber Crime તરીકેCyber Law લાગુ પડી શકે છે.
Denial of Service Attack Hacking:-
Denial of Service પ્રકારના Attack Load Network ઉપરાંત ઈન્ટરનેટ દ્વારા પણ થતાં હોય છે.જો કોઈપણ વ્યક્તિ આ પ્રકાના એટેક નો ઉપયોગ કરી ને અન્ય કમ્પ્યુટર રિસોર્સમાં ખલેલ પહોંચાડવાનો કે ક્રોશ કરવાનો પ્રયત્ન કરે છે,તો તે Cyber Crime ગણવામાં આવે છે.તેથી આ કાર્ય માટે Cyber Law અમલમાં લાવી શકાયે છે.
Pornography Hacking :-
પુસ્તકો , ફિલ્મો કે વેબસાઈટના માધ્યમ દ્વારા ઉતેજક અને અતિશય માહિતી દર્શાવવી કે રજુ કરવી તેને પોર્નોગ્રાફિક ખે છે.કમ્પ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પણ આવી માહિતી દર્શાવવામાં આવે છે.ભારતના Cyber Law પ્રમાણે જો કોઈપણ વ્યક્તિ અતિશય કે ઉતેજક લખાણ,ચિત્રો કે વિડીયો કમ્પ્યુટર દ્વારા,અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ફેલાવે છે; અથવા ડાઉનલોડ કરે છે,તો તે Cyber Crime માનવામાં આવે છે.
નોંધ:-
તમે જે પણ કમ્પ્યુટર ઉપરથી નેટ કરતા હો તે નેટ ઉપરથી દુરુપયોગ ન કરવો ની તો તમે પણ Cyber Crime ની સજા ભોગીશકો છો. કારણે તમે કમ્પ્યુટર ઉપરથી નેટ કરી રહ્યા છો તેની જાણ આપો-આપ Cyber Crime ને માલુમ પડી જાયે છે.તમારી વેબસાઈટ કઈ જગ્યાએ થી ચાલુ છે.તે તમારા રાજ્ય ઉપરથી માલુમ પડી જાયે છે.તો કોઈપણ એવું કામના જેનાથી તમારું ભવિષ્ય ખરાબ થયે..